SBI માં આવી ઊંચા પગારવાળી ભરતી, વાર્ષિક પગાર ₹20.60 લાખથી શરૂ
SBI SCO Recruitment 2025 : ભારતની સૌથી મોટી બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કોન્ટ્રાક્ટ ધોરણે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની ભરતી માટે કેન્દ્રીય ભરતી અને પ્રમોશન વિભાગ (CRPD) દ્વારા જાહેરાત ક્રમાંક CRPD/SCO/2025-26/15 બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી દ્વારા વેલ્થ મેનેજમેન્ટ યુનિટમાં હેડ, ઝોનલ હેડ, રિલેશનશિપ મેનેજર, અને ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ સહિતની વિવિધ પોસ્ટ્સ … Read more