મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 – MDM Bharti 2025

MDM Bharti 2025 : સાબરકાંઠા જિલ્લામાં આવેલ પી.એમ. પોષણ યોજના (PM POSHAN Yojana) અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં કરાર આધારિત ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી મધ્યાહન ભોજન યોજના (MDM) ના અમલીકરણ માટે ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે છે. આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર ની … Read more

ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ માટે એપ્રેન્ટિસ ભરતી – ONGC Apprentice Bharti 2025

ONGC Apprentice Bharti 2025: ભારત સરકારના અગ્રણી મહારત્ન PSU, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (Oil and Natural Gas Corporation Limited – ONGC) દ્વારા દેશભરમાં જુદા જુદા ૬ સેક્ટરમાં એપ્રેન્ટિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ વિવિધ ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતીમાં કુલ ૨૭૪૩ એપ્રેન્ટિસ પોસ્ટ્સ નો સમાવેશ થાય … Read more

સોનાના ભાવે રચ્યો ઇતિહાસ! 10 ગ્રામનો ભાવ પ્રથમવાર ₹1.30 લાખને પાર, જાણો કેમ વધુ રહ્યો છે સોનાનો ભાવ? – Gold Price Today

Gold Price Today: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામ સોનાનો ભાવ હવે ₹1,30,000 ની આસપાસ સ્થિર થઈ ગયો છે, જે આ તહેવારોની સિઝનની ઊંચી સપાટી દર્શાવે છે. 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,30,000 ને વટાવી જતાં રોકાણકારોમાં ખુશીનો માહોલ છે, જ્યારે ખરીદી કરનારાઓ માટે આ ભાવ આસમાનને આંબી રહ્યા છે. આજે સવારના ટ્રેડિંગમાં સોનાના ભાવમાં … Read more

સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટની આવી ભરતી – Sarvajanik Education Society Bharti 2025

Sarvajanik Education Society Bharti 2025: સુરત સ્થિત સાર્વજનિક એજયુકેશન સોસાયટી (Sarvajanik Education Society – SES) દ્વારા સોસાયટી સંચાલિત શાળાઓ/સંસ્થાઓમાં વિવિધ બિન-શૈક્ષણિક સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન કર્યા બાદ તેની હાર્ડકોપી ઓફલાઈન માધ્યમથી મોકલવાની રહેશે. આ ભરતીમાં હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટન્ટ જેવી મુખ્ય … Read more

નગરપાલિકા દ્વારા આવી ભરતી, 30,000 પગાર – Kadi Nagarpalika Bharti 2025

Kadi Nagarpalika Bharti 2025: કડી નગરપાલિકા (Kadi Nagarpalika) દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) અંતર્ગત ગુજરાત અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (GUIDP) હેઠળ સિટી મેનેજર (City Manager – Solid Waste Management – SWM) ની જગ્યા ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જગ્યા માટે માસિક ફિક્સ પગાર ₹૩૦,૦૦૦/- નક્કી કરવામાં આવેલો … Read more

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગો માટે સીધી ભરતી – SPU Bharti 2025

SPU Bharti 2025: સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University – SPU), વલ્લભ વિદ્યાનગર દ્વારા યુનિવર્સિટીના વિવિધ વિભાગો માટે બિન-શૈક્ષણિક (Non-Teaching) અને ટેકનિકલ કેડરની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ ભરતીમાં સિનિયર/ટેકનિકલ આસિસ્ટન્ટ, કમ્પાઉન્ડર, મશીન ઓપરેટર, ગેસ્ટ હાઉસ એટેન્ડન્ટ સહિત અનેક મહત્વપૂર્ણ જગ્યાઓનો સમાવેશ થાય છે. એન્જિનિયરિંગ, વિજ્ઞાન, ફાર્મસી અને ITI … Read more

કોલેજ પાસ ઉમેદવારો માટે ડેટા એન્ટ્રી ઓપરેટર અને એકાઉન્ટન્ટ કમ ભરતી – DHS Sabarkantha Bharti 2025

DHS Sabarkantha Bharti 2025: જિલ્લા આરોગ્ય સોસાયટી (District Health Society – DHS), સાબરકાંઠા દ્વારા આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમો અંતર્ગત મંજૂર થયેલ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) અને એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે, ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા આરોગ્ય સાથી પોર્ટલ દ્વારા … Read more

સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર દ્વારા કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી – Samagra Shiksha Bharti 2025

 Samagra Shiksha Bharti 2025: સમગ્ર શિક્ષા (Samagra Shiksha) અભિયાન, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસનના કાર્યક્રમ હેઠળ વિવિધ તજજ્ઞોની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે, ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતીમાં ફિઝિયોથેરાપિસ્ટ, સ્પીચ એન્ડ લેન્ગ્વેજ પેથોલોજી, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બ્રેઇલ એક્સપર્ટ જેવી નિષ્ણાત … Read more

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા તારીખ જાહેર – GSSSB Exam Date 2025

GSSSB Exam Date 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૨૬/૨૦૨૫૨૬, ૩૩૦/૨૦૨૫૨૬, ૩૪૦/૨૦૨૫૨૬, ૩૪૩/૨૦૨૫૨૬, ૩૪૪/૨૦૨૫૨૬, ૩૪૫/૨૦૨૫૨૬, ૩૪૭/૨૦૨૫૨૬, ૩૪૮/૨૦૨૫૨૬, ૩૫૦/૨૦૨૫૨૬, ૩૫૧/૨૦૨૫૨૬ અને ૩૫૮/૨૦૨૫૨૬ હેઠળના વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. મંડળ દ્વારા આ જાહેરાતોની પરીક્ષાનું આયોજન MCQ – CBRT પદ્ધતિથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ … Read more

મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી – GMDC Apprentice Bharti 2025

GMDC Apprentice Bharti 2025: ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના અગ્રણી ઉપક્રમ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) દ્વારા લિગ્નાઈટ પ્રોજેક્ટ, ભાવનગર ખાતે એપ્રેન્ટિસ એક્ટ, 1961 અને 1992 હેઠળ એપ્રેન્ટિસ (Apprentice) ની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ ભરતીમાં એન્જિનિયરિંગ ડિગ્રી/ડિપ્લોમા ધારકો તેમજ ITI ટ્રેડ્સ (COPA, વેલ્ડર, મિકેનિક વગેરે) માં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક … Read more